Metrimonial Program JEEVAN SATHI PARICHAY SAMMELAN – Comming soon
યજ્ઞોપવીત,સમૂહ લગ્ન તેમજ જીવનસાથી સંમેલન નું આયોજન. સંપૂર્ણ નિશુલ્ક
તા. ૨૮-૨૯-૩૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ યજ્ઞોપવીત,સમુહલગ્ન તેમજ જીવનસાથી સંમેલન નું નિશુલ્ક આયોજન કરવામાં આવેલ છે. ફોર્મ યજ્ઞોપવીત/સમુહલગ્ન જીવનસાથી ફોર્મ ઓનલાઈન તેમજ ઔદીચ્ય સમાજ ની વાડી, પંડિતજી ની પોળ,સારંગપુર,અમદાવાદ થી મળી રેહશે.
View full postતા.૨૭/૧૨/૨૦૧૫ ના રોજ ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મસમાજ સંચાલિત શ્રીમન્નથુંરામ શર્મા વિદ્યાર્થી ભવન ના ભૂતપૂર્વ વિદ્યાર્થિયો નો સન્માન સમારંભ
ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મસમાજ સંચાલિત શ્રીમન્નથુંરામ શર્મા વિદ્યાર્થી ભવન ના ભૂતપૂર્વ વિદ્યાર્થિયો નો સન્માન સમારંભ તા.૨૭/૧૨/૨૦૧૫ ના રોજ શ્રીમન્નથુંરામ શર્મા વિદ્યાર્થી ભવન, NID ની પાછળ, નારાયણ નગર રોડ,પાલડી,અમદાવાદ ખાતે યોજવા માં આવેલ છે. ભુતપૂર્વ વિદ્યાર્થીઓ ને પ્રમુખ,મહામંત્રી,મંત્રી,ખજાનચી નો સંપર્ક કરવા વિનંતી છે. પ્રમુખશ્રી, શૈલેષભાઈ શુક્લ (+૯૧ ૯૮૨૪૩૦૨૦૦૫) મહામંત્રી:શ્રી રાજેશભાઈ દવે (+૯૧ ૯૭૧૨૯૯૨૯૭૯) મંત્રી શ્રી ભાલચંદ્ર વ્યાસ …
View full postશ્રીમન્ન નથ્થુરામ શર્મા વિદ્યાર્થી ભુવન ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોગ
શ્રીમન્ન નથ્થુરામ શર્મા વિદ્યાર્થી ભુવન ના ૭૫ વર્ષ પુરા થતા હોઈ સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ને અમૃત મહોત્સવમાં સહભાગી બનવા માટે સંપર્ક કરવા અપીલ. સંપર્ક: ૯૮૨૪૩૦૨૦૦૫ (શૈલેશભાઈ શુક્લ ) ૩/૩૦ “પ્રભાવી” ચંદ્રપ્રકાશ સોસાયટી, જૂની પાયલોટ ડેરી રોડ,કાંકરિયા અમદાવાદ-૩૮૦૦૨૨
View full postઅખિલ ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મ સમાજ
તા. ૫-૧-૨૦૧૪ ના રોજ સર્કીટ હાઉસ અમદાવાદ ખાતે તમામ ઔદીચ્ય સંગઠનો ના પ્રતિનિધિ તથા આગેવાનો દ્વારા અગામી દિવસો માં અખિલ ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવનારા આયોજનો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી,
View full postમહાશિવરાત્રિ
મહાશિવરાત્રિ પર્વે નિમિત્તે આપ સૌ મિત્રો તથા વડીલોને ખુબ ખુબ શુભેચ્છાઓ… ભગવાન શિવની કૃપા તથા આશીર્વાદ આપ સૌ ની સાથે સદાય રહે તેવી પ્રભુને પ્રાર્થના… હર હર મહાદેવ.. ઓમ નમઃશિવાય…
View full postRecent Posts
- યજ્ઞોપવીત,સમૂહ લગ્ન તેમજ જીવનસાથી સંમેલન નું આયોજન. સંપૂર્ણ નિશુલ્ક
- તા.૨૭/૧૨/૨૦૧૫ ના રોજ ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મસમાજ સંચાલિત શ્રીમન્નથુંરામ શર્મા વિદ્યાર્થી ભવન ના ભૂતપૂર્વ વિદ્યાર્થિયો નો સન્માન સમારંભ
- શ્રીમન્ન નથ્થુરામ શર્મા વિદ્યાર્થી ભુવન ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોગ
- અખિલ ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મ સમાજ
- મહાશિવરાત્રિ
Recent Comments